ગરમા-ગરમ શુદ્ધ દેશી ગુજરાતી ભોજન અને ટિફિન સર્વિસ
કેટરિંગ સર્વિસ માટે રસ ધરાવો છો? વધુ માહિતી માટે Mobile પર સંપર્ક કરો."
મેનુ કાર્ડમાં નીચે મુજબની વિગતો સત્તાવાર દસ્તાવેજ મુજબ છે:
સંસ્થાનું નામ: આત્મનિર્ભર સખીમંડળ, આહવા
સરનામું: મેઇન રોડ, બંધારા પાસે, આહવા – ડાંગ.
સંપર્ક: ૮૧૪૧૩૫૪૬૪૬.
નોંધ: ગ્રાહકને સંતોષ એ જ અમારો નફો છે.